ખમણ, ઢોકળા અને ફાફડા,
ગુજરાતીઓ , તૈયાર છો મંડી ના રંગ માં રંગાઈ જવા..!!!
દેશ ભારત, શહેર મુંબઈ, વિદ્યાવિહાર નિટી..
દર વર્ષે મુંબઈ શહેરમાં એક મહામેળા નું આયોજન થાય છે. આ મેળા માં મસ્તી, ધમાલ અને મજા તો છેજ.! પણ આ મેળો, એક સાડા મેળા કરતા ઘણો અલગ છે..! આ મેળો તમને મજા ની સાથે દુનિયા ની એક વ્યવહારિક વાત સીખ્વાડે છે..! એ વાત જે દરેક માનસ ને કામ લાગે છે. જીંદગી ના દરેક પગથીયા પર કામ લાગે છે. અને એ શિખામણ છે વેંચો.
વિચારો, સીખો અને વેંચો..

આ સુવિચારને ધ્યાન માં રાખી ને, દાકતર પ્રસાદએ એક મહામેળા નું આયોજન કર્યું છે. આ વર્ષે આ મેળો, ૮ ઓગસ્ટ ના મુંબઈ શહેર માં થવાનો છે. તો તમે તમારા છોરા, બાઈડી, બાઇદા, મોટા, નાના, બધા ને લઈને જરૂર થી પધારજો.
આ જીવન નો એક અનેરો લાભ ચૂકશો નહિ....
મહા મંડી શું છે એ જાણવા માટે નીચે દબાવો
https://www.youtube.com/watch?v=-AFwZ5zmnjA&list=PLli_ProAXeBsbo9-sn4U70GaRRvxe49vh&index=8
જરૂર પધારજો...!!!!

Nice thoughts ! Depicting Mumbai with monuments, Tri-coloured flag and Helping hands ... Good concept :)
ReplyDeleteWonderful concept. Thinking of implementing the same in our college.
ReplyDeleteExcellent concept. Will surely try to implement this in my college
ReplyDeleteDear Aniket.. You are swallowing customers ! .. Poora pata rai ! .. Literally you are L I F T I N G them.. I loved this in your pics.. See it in the pics.. almost three pics you have lifted the customers ! .. Lovely.. keep it..
ReplyDelete